પોરબંદર : કોંગ્રેસ- NSUI દ્વારા સ્વ.રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ

0
42
porbander congress rajiv gandhi pratima pushpanjali
porbander congress rajiv gandhi pratima pushpanjali

(રિપોર્ટ: ઇરશાદ સીદીકી, પોરબંદર)

“સતાના સુત્રો યુવાના હાથમાં” જેવી રાજકીય ક્રાંતિના જન્મદાતા અને “યુવા નેતૃત્વ સબળ નેતૃત્વ” જેવા ચિરંજીવ વિચારના પ્રણેતા અને ”આંતકવાદ વિરોધી” અસ્તિત્વના પુરસ્કર્તા ભારતરત્ન સ્વ.રાજીવ ગાંધીની ૨૬મી પુણ્યતિથીએ આજ રોજ સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિતે પોરબંદર કોંગ્રેસ, યુવક કોંગ્રેસ અને NSUI તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમ માં કોંગી અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયા, સામત ભાઈ ઓડેદરા, કિશન રાઠોડ, સહિત ના યુવાનો મોટો સનખ્યાં માં જોડાયા હતા.

NO COMMENTS