બાલિકા વધૂની આનંદી-પ્રત્યુષા બેનર્જીએ આત્મહત્યા કરી 

0
980
pratyusha-balikavadhu-suside

કલર્સ ચેનલ ઉપર આવતી ધારાવાહિક બાલિકા વધુ માં મુખ્ય પાત્ર ભજવતી આનંદીનું પાત્ર ભજવતી પ્રત્યુષા એ આજે મુંબઇ ખાતે આત્મહત્યા કરેલ છે. ટીવી જગતમાં બાલિકાવધુના નામ થી મશહૂર અને ભૂતપૂર્વ બીગબોસ પ્રતિયોગી પ્રત્યુષા 24 વર્ષની ઉંમર હતી. પ્રત્યુષાએ પોતાના કાંદીવલી ખાતે આવેલા ઘરમાં ફાંસી લગાવી હતી. બાદમાં તેને કોકીલાબેન અંબાણી હોસ્પિટલ ખાતે લઇ જવાઇ હતી. ત્યાં તેમનું મૃત્યુ નિપજયું હતું. આપઘાત પાછળ પોતાની જીંદગીમાં કોઇ ચાલી રહેલા અણબનાવ માનવામાં આવી રહ્યું છે. તેમનો બોયફેન્ડના કહેવા મુજબ પ્રત્યુષા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતી. પ્રત્યુષા અને રાહુલ ટુંકસમયમાં લગ્ન પણ કરવાના હતા.

(સુત્રોમાંથી)

 

NO COMMENTS