પ્રત્યુષાની કરુણ અંતિમ વિદાઇ (Video)

0
1454

પ્રત્યુષાની કરુણ અંતિમ વિદાઇ

લગ્ન કરવાની છેલ્લા ઇચ્છા ની સાથે પ્રત્યુષા બેનર્જી આ દુનિયાથી અલવિદા કહી ચાલી ગઇ છે. શનિવારે લાલ ઘરચોડામાં શણગાર કરી સજાવી ભીની આંખો અને આંસુઓ સાથે પ્રત્યુષાની વિદાઇ કરાઇ હતી.આ અંતિમવિવિધ માં તેના માતા પિતા સગાસંબંધીઓ તેમજ ટી.વી. કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રત્યુષાની વિદાય વખતે તેના માતા પિતા પોતાની જાત ઉપર કાબુ ન હોતા રાખી શકયા.

(સુત્રોમાંથી) (સૌજન્ય : એએનઆઇ)

NO COMMENTS