બીજી ટર્મ ની રાષ્ટ્રપતિની દૌડમાં હું નથી : રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

0
36
President Pranab Mukherjee
President Pranab Mukherjee

દેશના રાષ્ટ્રપતિ ની ચૂંટણી આવે છે ત્યાં ભાજપ અને વિપક્ષ સક્રિય થઇ ગયા છે. ત્યારે ગુરુવો રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સ્પષ્ટ કર્યું હતુંકે બીજી ટર્મ ની રાષ્ટ્રપતિ ની દૌડને તે ભાગ નથી. તેમણે જણાવ્યું કે મારા કાર્યકાળની સમાપ્તિ હવે બે મહિના છે. 25 જુલાઇના રોજ એક નવા રાષ્ટ્રપતિ પદભાર સંભાળશે. મે તે અધિકારીયો પાસે તેના મંત્રાલયો અને વિભાગોને મોકલી રહ્યો છું. જેણે મારી સાથે કામ કર્યું. એક ને વાણિજય મંત્રાલય અને બીજા ને વિદેશ મામલા ના મંત્રાલયમાં મોકલાવવામાં આવેલ છે.
પ્રણવ મુખર્જીએ સ્પષ્ટ વાત કરી કે ભારત ની બહુજન તેની સામાજિક, સાંસ્કૃતિક, ભાષા અને વિવિધતા ભારતની સભ્યતા ઉપર આધસશીલા રહી છે. પ્રભુતાવાદિ વાતોમાં સંવેદશનશીલ રહેવું પડશે. તેમણે જણાવ્યું કે તે માટે સોશિયલ મિડિયા અને સમાચાર ચેનલોના સમાચાર ઉપર સરકાર અને સરકારી માણસોનો આક્રમક રુખ જોવા મળે છે. જેમાં વિશુદ્ધ રુપથી વિરોધી વિચારો ને નકારવામાં આવે છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS