રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તા. 23 ના રોજ ગુજરાત પ્રવાસે

0
51

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તા. 23 ઓકટોબરે ગુજરાત રાજયના પ્રવાસે આવશે. રાષ્ટ્રપતિ સીધા ગાંધીનગર ખાતે એક લેકચર સંબોધશે. તેઉપરાંત ભરુચ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની પણ મુલાકાત લેશે. ઉપરાંત તા. 23 ના રોજ અન્ય એક કાર્યક્રમમાં અંકલેશ્ર્વર ખાતે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બાપુ નોલેજ વિલેજમાં છાત્રો સાથે વાર્તાલાપ કરશે. સતાવાર કાર્યક્રમ વધુ હવે પછી નકકી થશે. હાલમાં આ મુજબનો કાર્યક્રમ જાહેર કરાયો છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS