પ્રિયંકા ચોપડાને દાદા સાહેબ ફાલ્કે અકાદમી એવોર્ડ દ્વારા નવાજવામાં આવશે

0
18
priyanka chopra awards
priyanka chopra awards

બોલીવૂડ એકટ્રેસ પ્રિયંકા ચોપડા હાલમાં ચર્ચામાં છે ત્યારે ફિલ્મ બેર્વોચ ને લઇને ઉત્સાહિત છે ત્યારે તેના માટે વધુ એક સારા સમાચાર છે. ઉલ્લેખનિય છે કે, એક જૂને પ્રિયંકા ચોપડાને દાદા સાહેબ ફાલ્કે અકાદમી એવોર્ડ દ્વારા નવાજવામાં આવશે.
આ એવોર્ડ તેમને તેમની હોલીવૂડમાં બનાવેલી ઓળખ માટે અપાશે. મ ના ચેયરમેન અશોક શેખર નું જણાવવું છે કે , હાં અમો આ નવી કેટેગરીમાં લઇને આવી છીએ. આ એવોર્ડ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પોતાની સારી ઓળખ ધરાવે છે. પ્રિયંકા આ એવોર્ડ માટે પરફેકટ છે વધુમાં તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, પહેલા પ્રિયંકા ચોપડા ને દાદા સાહેબ ફિલ્મ ફાઉન્ડેશન તરફથી નવાજવામાં આવી છે. ફાઉન્ડેશને તેને ફિલ્મ સાત ખૂન માફ માટે વર્ષ ની સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપ્યો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS