બર્લિનમાં પ્રિયંકા ચોપડાએ પી.એમ. મોદી સાથે મુલાકાત કરી

0
41
Priyanka Chopra meet PM Modi in Berlin
Priyanka Chopra meet PM Modi in Berlin

થોડા સમય પહેલા પ્રિયંકા ચોપડા એ પીએમ મોદી સાથે સોશિયલ મીડિયા ઉપર એક ફોટો પોસ્ટ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, પ્રિયંકા ચોપડા કોઇ કામ થી બર્લિન ગઇ હતી. જયાં નરેન્દ્ર મોદી પણ પોતાની યૂરો પ્રવાસ દરમિયાન પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રિયંકા ને મોદી સાથે મુલાકાત કરવાનો મોકો મળ્યો હતો. આ ફોટો સોશિયલ મિડિયામાં વાઇરલ થતા એક કલાકમાં ફોટાને ર વર્ષ ના સૌથી વધુ લાઇક મળી ચૂકયા હતા. પ્રિયંકા ચોપડા પીએમ ને વિદેશમાં મળનાર પહેલી ભારતીય અભિનેત્રી છે. જેમાં પહેલા અક્ષય કુમારે પોતાની ફિલ્મને લઇને પીએમ સાથે મુલાકાત કરી હતી. તસ્વીર પોસ્ટ કરતા પ્રિયંકા એ કેપ્શન આપ્યું છે કે જેમાં તેમણે નરેન્દ્ર મોદી ની મુલાકાત માટે આભાર માન્યો છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS