પાક.કલાકારો ના વિરોધ માં મેદાને આવી પ્રિયંકા ચોપડા

0
65

ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવ પછી બોલીવૂડ માં કામ કરી રહેલા પાકિસ્તાની કલાકારો નો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે પ્રિયંકા ચોપડા એ નારાજગી જણાવી છે. પ્રિયંકાએ જણાવ્યું કે તે દેશ ભકત છે. અને ભારત પાક મુદ્દે સરકારના નિર્ણય સાથે છે.
તેમણે તે સવાલ પણ કર્યો કે : આખરે આ ફકત કલાકારો ને શા માટે આ મુદ્દામાં ઘસેડવામાં આવે છે. આ બહુ અજીબ છે. દેશમાં બનનાર દરેક રાજનીતિક એજન્ડા માં કલાકારો ને જવાબદાર ગણવામાં આવે છે. તેમના ઉપર વિરોધ કરાય છે. તે વાત ખોટી છે. પ્રિયંકાએ જણાવ્યું કે રાજનીતિજ્ઞ, ચિકિત્સક, અને અન્ય લોકો ને શા માટે જવાબદાર નથી ગણાવતા. મારા દેશ ની સરકાર જે નિર્ણય કરે છે તે દેશને સુરક્ષિત રાખવા યોગ્ય નિર્ણય કરે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS