યુપીમાં પ્રચાર માટે પ્રિયંકા મેદામાં ઉતરશે

0
28

ઉતર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદ ના ઉમેદવાર શીલા દિક્ષિતે જણાવ્યું કે રાજયમાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ના પ્રચાર અભિયાનમાં પ્રિયંકા ગાંધી તાકાત આપશે. અને જનતા સેના ની સર્જિકલ સ્ટ્રાઇક રાજનીતિક ઉપયોગ ની ભાજપ ની કોશિ, ને નામકામ કરશે. કોંગ્રેસ નેતા એ ભાજપ ઉપર આરોપ લગાવ્યો છે કે તે વિવાદિત એક સમાન નાગરિક સંહિતા ના નિર્ણય લઇને રાજયમાં ધાર્મિક આધાર ઉપર વોટો નું વિભાજન કરવા ઇચ્છે છે.
રાહુલ ગાંધી એ કિસાન યાત્રા થી પાર્ટી કાર્યકર્તાઓમાં ઉત્સાહ આપ્યો છે. જો પ્રિયંકા સક્રિય ભાગીદાર થશે તો પાર્ટી માટે શાનદાર રહેશે. ચૂંટણી ઘોષણા પત્ર રાજય મુજબ અલગ અલગ છે કારણ કે દરેક રાજયની સમસ્યા જુદી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS