પોસ્ટ ઓફિસ દ્વારા દાળ નું વહેંચાણ કરશે

0
143

સરકાર રાજયો માં સરકારી દુકાનો નહીં હોવાના કારણે કેન્દ્ર સરકાર દેશભરના પોસ્ટ ઓફિસો દ્વારા દાળ નું વહેંચાણ કરશે. ત્યૌહારના મૌસમાં ખાસ કરી તૂવેર, અડદ અને ચણા ની દાળની ઉપલબ્ધતા કરશે.
આ નિર્ણય એક બેઠકમાં લેવાયો હતો. આ બેઠકમાં જણાવાયું કે રાજયમાં વધુ સરકારી દુકાનો ન હોવાથી પોસ્ટ ઓફિસના નેટર્વક નો ઉપયોગ કરી ત્યૌહારમાં દાળો ની સમસ્યા નહીં રહે.
તેમણે જણાવ્યું કે ચણા ની અપૂતિ અને તેની કિંમત ઉપર કાબૂ કરવા માટે સમિતિ દ્વારા સરકારી એજન્સી માં ખુદ બજારમાં વધારે સ્ટોક આપવા નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર ની દેશમાં વધુ પડતી પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારોમાં છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS