રાજનાથ સિંહ ના કાશ્મીર પ્રવાસ દરમિયાન સુરક્ષા બળ ઉપર હુમલો

0
39

ગૃહમંત્રી રાજનાથ સિંહ ના કાશ્મીર પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ના સ્ટાફ આતંકીયોને બુધવારે સાંજે પુલવામા માં પોલીસ પોર્ટીને નિશાના બનાવી ગ્રેનેડ હુમલો કર્યો હતો.
આ હુમલામાં પાંચ પોલીસ કર્મિયો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. તો બીજી તરફ પુલવામ માં જ ઉગ્ર પ્રદર્શન દરમિયાન પોલીસ ની કાર્યવાહીમાં એક મોત થયું છે. આતંકીઓએ છૂપાયને પોલીસ પાર્ટી ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ બધા પોલીસ કર્મીઓને જિલ્લા ની હોસ્પિટલ માં ભર્તી કરાયા છે. ઘટના પછી સુરક્ષા દળો એ પૂરા વિસ્તારને સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. જેથી કોઇ બીજો અન્ય બનાવ ન બને. રાજનાથ સિંહની આ પહેલાની મુલાકાત દરમિયાન પણ હુમલા થયા હતા.
(સુત્રોમાંથી )

NO COMMENTS