ભારત પરત ફરી પીવી સિંધૂ હૈદરાબાદ માં વિજયયાત્રા

0
50

રિયો ઓલંપિક માં સિલ્વર મેડલ જીતી ભારત પરત ફરી પીવી સિંધુ નું આજે હૈદરાબાદ માં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. હૈદરાબાદ એરપોર્ટ ઉપર સિંધુ અને તેના કોચ ના સ્વાગત માટે સિંધુ ના માતા પિતા તેમજ અન્ય સમર્થકો ઉપરાંત તેલંગા સરકારના મંત્રી અને અધિકારીઓ હાજર રહ્યા હતા. 21 વર્ષીય સિંધૂ માટે વિજય રેલીનું આયોજન કરાયું હતું. વિજય યાત્રા બોલવી સ્ટેડિયમ ખાતે જશે યાત્રામાં મોટી સંખ્યામાં તેના સમર્થકો અને ભારતીય ખેલાડીઓ પણ શામેલ છે. સ્ટેડિયમમાં સિંધૂ અને તેના કોચ નું સ્વાગત કરાયું હતું.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS