કોંગ્રેસ નેતાએ રાહુલ ગાંધીને પપ્પુ જણાવ્યું : પાર્ટીમાંથી બરખાસ્ત કરાયા

0
57
Rahul Gandhi congress
Rahul Gandhi congress

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ને અત્યાર સુધી વિપક્ષ પાર્ટી વાળા જ પપ્પૂ કહેતા હતા. પરંતુ હવે એક નવો મામલો સામે આવ્યો છે. કે કોંગ્રેસ ના જ જિલ્લા અધ્યક્ષે રાહુલ ગાંધી ને પપ્પૂ જણાવી વ્હોટસઅપ ગ્રપમાં પોસ્ટ સેન્ડ કરી તે પછી કોંગ્રેસે તેજી થી કાર્યવાહી કરતા કોંગ્રેસ નેતા ને પાર્ટી થી બહાર કરાયા હતા.
આ મામલો મેરઠ જિલ્લાનો છે. જયાં મેરઠ ના જિલ્લાધ્યક્ષ વિન પ્રધાને કોંગ્રેસ ના વ્હોટસઅપ ગ્રુપમાં એક પોસ્ટ શેયર કરી હતી જેને લઇને કોંગ્રેસમાં અફડાતફડી મચી ગઇ હતી. અને પાર્ટી કાર્યકર્તાઓ એ વિનય સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વિનય પ્રધાનને પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. જે પોસ્ટ તેમણે મુકી હતી જેમાં ભલે રાહુલ ગાંધી ના વખાણ કરાયા હતા પરંતુ તેણે પપ્પૂ ના નામ થી સંબોધિથ કર્યું હતું. પોતાની આબ્રુ રાખવા માટે ગ્રુપમાં બાકીના લોકો પોસ્ટ નો વિરોધ કરી રહ્યા હતા.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS