રેલ્વે કર્મચારીને 78 દિવસ નો પગાર નું બોનસ આપશે

0
54

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર ના રેલ્વે કર્મચારીને 78 દિવસ નો પગાર નું બોનસ આપશે અને આમાં 12 લાખ કર્મચારીઓને લાભ થશે. કેન્દ્ર સરકારે આના માટે લગભગ 2,090 કરોડ રુપિયા ખર્ચ કરશે. આર્થિક પરીસ્થિતીનો સામનો કરતી છતાં છેલ્લા ચાર વર્ષથી આટલું બોનસ રેલવે કર્મચારીઓને આપતી રહી છે. રેલ્વે કર્મચારી એસો.એ 78 દિવસ નું બોનસની માંગ કરી હતી. પી.એમ. મોદીએ બેઠકમાં આ નિર્ણય લીધો હતો. પીએલબીની ઓછામાં ઓછી લિમિટ માં કર્મચારીને છેલ્લા વર્ષની તુલનામાં લગભગ બે ગણુ બોનસ મળશે. છેલ્લા વર્ષે 8975 રુપિયા બોનસ મળશે.
10 હજાર કરોડ ની નુકશાનીમાં છે રેલ્વે લેડિંગ અને પેસેંજર યાતાયાત ઘટતા રેલ્વે ની કમાઇ ઓછી થઇ છે. આ મ છતાં 10 હજાર કરોડ નુકસાન થયું છે. બોનસના નિર્ણયથી 2090.96 કરોડ નો બોજો વધશે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS