ફિલ્મ રીલીઝ કરવી છે સેના ફંડ માં પાંચ કરોડ આપો : મનસે

0
56

ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ રિલીઝ ને લઇને થઇ રહેલા વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ના મુખ્યા રાજ ઠાકરે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફર્નડીઝ અને ફિલ્મ પ્રોડયુસર કરણ જૌહર ની મુલાકાત થઇ હતી. તે બાદ રાજ ઠાકરે એ શનિવારે જણાવ્યું કે : મનસે હવે ફિલ્મ નો વિરોધ નહીં કરે તેમણે આગળ જણાવ્યું કે એવા પ્રોડયુસર જે પોતાની ફિલ્મોમાં પાકિસ્તાની કલાકારો ને રાખવા માંગે છે તે સેના સહાયતા ફંડ માં પ કરોડ રુપિયા આપવા પડશે. તેમણે બોલીવૂડ પ્રોડયુસર્સ ને જણાવ્યું કે તે લેખિતમાં આવે કે પાકિસ્તાની કલાકારોને ફિલ્મમાં સમાવેશ નહીં કરે.
ઉલ્લેખનિય છે કે, એ દિલ હૈ મુશ્કિલ માં પાકિસ્તાન કલાકારો હોવાના કારણે મનસે તેનો વિરોધ કરી રહ્યું છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS