આત્મિય ઇન્સટી. ખાતે ભવ્ય સ્વાતંત્રય પર્વની ઉજવણી

0
68

રાજકોટ ની આત્મિય ઇન્સ્ટી. કાલાવડ રોડ ખાતે આજે 15 મી ઓગસ્ટ સ્વાતંત્રય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ પ.પૂ. પ્રમુખ સ્વામી અક્ષરનીવાસી થતા તેમને શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. બાદમાં મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરાયું હતું. સાથે સાથે છાત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ દેશભકિતના ગીતો રજૂ કરાયા હતા. દેશભકિત ના રંગે રંગાયેલું યોગીધામ કેમ્પસ ખાતે સ્વામી પ.પૂ. ત્યાગ વલ્લભ સ્વામીએ વિદ્યાર્થીઓને આશિર્વચન આપ્યા હતા. તેમજ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા પર્ફોમન્સ કરી શહિદવીરોને શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી.

NO COMMENTS