નવા ઓડિટોરીયમને પ્રમુખ સ્વામી મહારાજ નામાંકરણ : ખુલ્લું મુકાયું

0
29

રાજકોટ : રાજકોેટની મનોરંજનપ્રિય પ્રજા માટે સરકાર દ્વારા એક ભેટ સમાન આધુનિક ઓડિટોરીયમનું નિર્માણ કરવામાં આવ્યું છે જે આજે સી.એમ. દ્વારા ખુલ્લું મુકાયું હતું. નવનિર્મિત ઓડિયોરીયમ રાજકોટના રૈયા રોડ તેમજ સાધુવાસવાણી રોડ ટચ નું નામ પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ઓડિટોરીયમ રાખવામાં આવ્યું છે. હાજરો સ્કે.ફીટમાં તૈયાર થયેલ 28 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ઓડિટોરીયમ અતિ આધુનિક બનાવવામાં આવ્યું છે. ઓડિટોરીમમાં 750 જેટલી વ્યકિતને બેસવાની ક્ષમતા ઉપરાંત આધુનિક અલ્ટ્રા સાઉન્ડ સિસ્ટમ, સ્ટેજ અને ઇફેકટીવ લાઇટો પણ મુકવામાં આવી છે. ઓટોમેકિ સ્ક્રિન પણ રાખવામાં આવી છે.

NO COMMENTS