રાજકોટ શોભાયાત્રા માં મહાનુભાવોએ હાજર રહ્યા

0
87

31 મી રથયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત રાજકોટના રાજમાર્ગો ઉપર ફરી હતી ત્યારે શોભાયાત્રાના પ્રારંભે રાજકોટ શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આત્મિ ઇન્સિટી. ના ત્યાગવલ્લભ સ્વામી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી વગેરે મહાનુભાવોએ રથયાત્રાની શરુઆત કરાવી જય કનૈયા લાલ કી ના નાદ સાથે રથયાત્રા નો પ્રારંભ કરાવ્યા હતો.
પ.પૂ. ત્યાગ વલ્લભ સ્વામી એ પોતાના વકવ્યમાં સમાજની એકતા ઉપર ભાર મૂકયો હતો. જયારે પરમાત્માનંદજીએ હિન્દુ સમાજને સંગઠિત થવાનો સંદેશ આપ્યો હતો. અને એકતા નહીં થાય તો આવનાર સમયમાં વિધર્મીઓ નું જોર વધશે. સુરેન્દ્રજી જૈન : સમાજમાં બે ભાગ પડી ગયા છે તેમાં ઉદાહરણ આપી ઇતિહાસ દોહરાવ્યો હતો.

NO COMMENTS