રાજકોટ : હસ્તકલા પ્રદર્શન-માં ટેરોકાર્ડ રીડીંગ

0
64

રાજકોટ ખાતે આત્મજા વૃંદ આયોજિત હસ્તકલા પ્રદર્શન તા. 23-24 સપ્ટેમ્બર ના રોજ શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, બાલભવન, રેસકોર્સ ખાતે યોજાવાનું છે. જેમાં પ્રવેશ નિ:શૂલ્ક છે. આત્મજા વૃંદ દ્વારા સ્ત્રી સર્જકોની કલાસૂઝ પ્રોત્સાહન આપી આગવી ઓળખ ઉભી કરવાની તક આપતા હસ્ત કલા પ્રદર્શનની મુલાકાત લઇ પ્રોત્સાહીત કરવા અપીલ કરવામાં આવી છે.
જેમાં રાજકોટ ના ટેરોકાર્ડ રિડર પ્રીતિ સોની દ્વારા ટેરોકાર્ડ રીડીંગ કરવામાં આવશે આપના જીવનને મુંઝવતા પ્રશ્ર્નો તેમજ મુશ્કેલીઓ માટે ટેરોકાર્ડ રિડિંગ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તો રાજકોટની જનતા માટે તા. 23-24 સપ્ટેમ્બર ના રોજ રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે પ્રિતી સોની દ્વારા ટેરોકાર્ડ રીડીંગ કરવામાં આવશે. વધુ માહિતી માટે સંપર્ક કરો : 73834 98886

NO COMMENTS