હુમલા ના જવાબ આપવા ભારત બંધૂક ની ગોળીઓની ગણતરી નહિં કરે : રાજનાથ સિંહ

0
57

ગૃહ મંત્રી રાજનાથ સિંહે શનિવારે ભારત પાક સીમા ઉપર રાજસ્થાન ના બાડમેર માં આંતરરાષ્ટ્રીય સીમા ઉપર સુરક્ષા વ્યવસ્થા નું નિરિક્ષણ કરતા જણાવ્યું કે ભારતે કોઇ દેશ ઉપર હુમલો નથી કર્યો, પરંતુ જયારે જવાબ દેવાનો થશે ત્યારે ગોળીઓની ગણતરી નહીં કરાય તેમણે જણાવ્યું કે અમે બંધૂક માંથી નીકળેલી ગોળિયો ની ગણતરી નથી કરતા ભારત ની કયારેય એ નીતિ નથી રહી કે બીજાની જમીન ઉપર કબજો કરી. ભારત ઉપર કોઇ બૂરી નજર નાખશે અને અમે આક્રમણ પછી અમારા સૈનિક ટ્રિગર ઉપર આંગળી રાખી દે છે. પછી અમો બંધૂક માંતી નિકળેલી ગોળીઓની ગણતરી નથી કરતા. સાથે તેમણે જલતા રેગિસ્તાનમાં જે રીતે આપ કામ કરો છે. તે રીતે ઇન્ફાસ્ટ્રકચર અને સુવિધાઓ વધારવામાં આવશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS