ટાટા ગ્રુપ માંથી હટાવાયા સાઇરસ મીસ્ત્રી

0
53

રતન ટાટા એ ટાટા સમૂહ ગ્રુપ ના કર્મચારીઓને એક પત્ર લખી જણાવ્યું છે કે : કર્મચારીઓને કહ્યું કે : સાઇરસ મિસ્ત્રી ને હટાવવાની જાણકારી આપી છે. સાથે આ પત્રના માધ્યમ થી રતન ટાટા એ કર્મચારીને વિશ્ર્વાસ આપ્યો છે કે સાઇરસ મિસ્ત્રી ને પદ થી હટાવવા સમૂહ માટે ફાયદામંદ હશે. રતન ટાટા ને સોમવારે 100 બિલયન અમેરિકન ડોલર ના ટાટા સમૂહ ની બીજીવાર જવાબદારી સોંપાઇ છે. મિસ્ટર ટાટા એ પોતાના પત્રમાં એ પણ જણાવ્યું કે પ્રબંધકે નવી સિલેકસન કમિટિની રચના કરી છે. જે ટાટા સમૂહ ના હવે પછીના ચેયરમેન ની પસંદગી કરશે. આ કમિટિ હવે પછીના ચાર મહિના ની અંદર નવા ચેયરમેન ની પસંદગી કરી લેશે. ચેરમેન પદે થી હટાવેલ સાઇસસ મિસ્ત્રી મુંબઇ હાઇકોર્ટ માં જઇ રહ્યા છે. હવે આ મામલો કોર્ટમાં ચાલશે.

(સુત્રોમાથી એજન્સી)

NO COMMENTS