રતના ટાટા નું ટવિટર એકાઉન્ટ હૈક થયું

0
172

દેશના ટોચના ઉદ્યોગપતિ રતના ટાટા નું ટવિટર એકાઉન્ટ હૈક થઇ ગયું છે. ગઇકાલે રતન ટાટાનું ટવિટર એકાઉન્ટ કોઇ હેકર્સો દ્વારા હેક થયાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.
શનિવારે રતન ટાટાના ટવિટર એકાઉન્ટમાંથી પી.એમ. મોદી અને રિલાંયસ ના ચેયરમેન મુકેશ અંબાણી ઉપર કટાક્ષ કરતી એક તસવીર શેર કરાઇ હતી. ટવિટર નો બહુ ઓછો ઉપયોગ કરનાર રતન ટાટા એ જણાવ્યું કે હું પરેશાન છું. કે મારું ટવિટર એકાઉન્ટ હૈક થઇ ગયું છે. અને મારા નામનો ખોટો દુરઉપયોગ થઇ રહ્યો છે. આવા વિક્ષેપ વાળા એકાઉન્ટ ને ડિલીટ કરી મે નવું બનાવી લીધું છે. મારા ટિવટર ને લીધે કોઇને આપતી પહોંચી હોય તો માફી માંગુ છું. મારા એકાઉન્ટ ઉપરથી નકલી પોસ્ટ હટાવી લીધી છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS