રવિન્દ્ર જાડેજાના લગ્ન સમયે હવામાં ફાયરીંગ (વિડિયો)

0
859

આજરોજ રવિન્દ્ર જાડેજા અને રિવાબા ના લગ્નપ્રસંગ રાજપૂત પરંપરા મુજબ સંપન્ન થયા પરંતુ જાન નીકળવાના સમયે રવિન્દ્ર જાડેજાના નજીકના કોઇ મિત્ર દ્વારા પ્રાઇવેટ ગનમાંથી હવામાં ફાયરીગ કરવામાં આવ્યું હતા. પરંતુ આ જ સમયે હવામાં ગોળીબાર કરાતા પોલીસ સમયસર સ્થળે પહોંચી ગઇ હતી. હવામાં ફાયરીંગ ના કારણે ઘોડી ભડકી હતી અને તેને કાબુમાં કરવી મુશ્કેલ બની હતી. ફાયરીંગ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

NO COMMENTS