શ્રી શ્રી રવિશંકર મહારાજ ના આશ્રમ માં બુરહાન વાની ના પિતા

0
115

હિજબુલ કમાંડર બુરહાન વાની ના પિતા મુજફફર વાની શ્રી શ્રી રવિશંકર મહારાજ ને બેંગલોર સ્થિત આર્ટ ઓફ લિવિંગ આશ્રમમાં મુલાકાત લીધી હતી. બે દિવસીય રોકાણ કરી આશ્રમમાં છે અને બન્ને વચ્ચે ઘણા મુદ્દાઓ ઉપર વાતચીત થઇ છે. તેની જાણકારી ખુદ શ્રી શ્રી રવિંશકર મહારાજે ટવીટર ઉપર આપી હતી. શ્રી શ્રી રવિશંકર મહારાજે આર્ટ ઓફ લિવિંગ ના ફાઉંડેશન થી ટવિટર થી ફોટા સહિત જાણકારી આપી હતી. ટવિટ કરી જણાવ્યું કે બુરહાન વાની ના પિતા બે દિવસથી આશ્રમમાં છે અને મારી સાથે ઘણા મુદ્દાઓ ઉપર વાતચીત કરી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS