લાલ લાઇટ : સી.એમ.-સાંસદ-મંત્રી જાતે કાઢી નાખી

0
40
red lit on vvip vehicels out
red lit on vvip vehicels out

પી.એમ. મોદીએ એક મોટો નિર્ણય લીધો છે. જે લાલ લાઇટ માટે બધી લડાઇ થતી રહે છે મોદી એ તે કલ્ચર જ ખતમ કરી દીધું છે. હવે કોઇપણ મંત્રી તથા ઓફિસર ની કાર ઉપર આપને લાલબતી દેખાઇ નહીં દે. કેન્દ્રિય મંત્રીમંડળે આ નિર્ણય લીધો છે. મોટર વાહન અધિનિયમ માં સંશોધન ની ભલામણ કરતા મોદી કેબિનેટે જણાવ્યું કે આગામી 1 મે થી દેશમાં આપતકાલીન સેવા અને કોઇ અતિવિશિષ્ટ લોકો ને છોડીને કોઇપણ વ્યકિત લાલ લાઇટનો ઉપયોગ નહીં કરી શકે. આવા જ આદેશ સાથે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજય રુપાણી તેમજ સાંસદ પુરષોતમ રુપાલાએ તેમજ મંત્રી જયેશ રાદડીયાએ પોતાની જાતે જ સરકારી ગાડીમાંથી લાલ લાઇટ કાઢી નાખી હતી.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS