રિલાંયસ જિયો ની જાહેરાતો માં મોદી ને બ્રાંડ એમ્બેસેડર બનાવી દીધા !

0
97

રિલાંયસ ઇન્ડસ્ટ્રીઝે પોતાની જાહેરાતો માં ડિઝીટલ ઇંડિયા ના નેજા હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને જિયો સર્વિસ ના બ્રાંડ એમ્બેસેડર તરીકે રજૂ કરી દીધા છે ! રિલાંયસ જિયો કરોડો ભારતીયો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને સમર્પિત છે. આ કોઇ સરકારી યોજના ની જાહેરાત સામગ્રી નું નથી પરંતુ રિલાંયસ ઇન્ડ. ના વર્તમાનપત્ર માં પ્રકાશિત જાહેરાત નો ભાગ છે. આ જાહેરખબર ની ચર્ચા સોશિયલ મિડિયા ઉપર રહી હતી. રિલાંયસ ઇન્ડ. પોતાની જિયો સર્વિસ ના બ્રાંડ એમ્બેસેડર તરીકે રજૂ કરેલ છે. દિલ્હી હાઇકોર્ટ માં એક વકિલે જણાવ્યું કે કંપની પોતાની જાહેરાતમાં પીએમ ની ફોટા નો ઉપયોગ ન કરી શકે કે ન કરી શકે તેના માટે કોઇ નીયમ નથી. લોકોનું કહેવું હતું કે પીએમઓ દ્વારા આ બાબતે કોઇ પગલા લેવા જોઇએ.

જયારે અરવિંદ કેજરીવાલે ટવીટર ઉપર કટાક્ષ કર્યા હતા.
મોદીજી આપ રીલાંયસ ની જાહેરાત માં મોડલીંગ કરતા રહેજો. દેશની બધી લેબર આપને 2019 માં શબક શીખડાવશે. મોદી રીલાંયસની જેમ છે. – અરવિંદ કેજરીવાલ ટવીટ

(સુત્રોમાંથી )

NO COMMENTS