ટ્રાય ના આદેશ બાદ : રિલાંયસ જિયો સમર સરપ્રાઇઝ ઓફર પરત લેવાઇ : મફત સેવા બંધ થશે

0
299
Reliance Jio Summer Surprise offer back from market
Reliance Jio Summer Surprise offer back from market

રિલાંયસ જિયો ને ટેલીકોમ રેગુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા ટ્રાઇ એ મોટો ઝાટકો લગાવ્યો છે. ટ્રાઇએ જિયો ને સમર સરપ્રાઇઝ ઓફર અતંર્ગત ત્રણ મહિના માટે આપનારી મફત ઓફર ને પરત લઇ લેવાનો આદેશ કર્યો છે. જે પછી જિયો દ્વારા આ ઓફરને પરત લેવાનું એલાન કરી દીધું છે. જિયોનું જણાવવું છે કે તે ટ્રાઇના આદેશનું સંપૂર્ણ રીતે પાલન કરશે. ટ્રાઇના આદેશ પછી જિયો દ્વારા પ્રેસ રીલીઝ જાહેર કરી મીડિયા ને આ વાતની જાણકારી આપી હતી. જિયો તરફથી જણાવાયું કે ટ્રાઇનો આદેશ પાલન કરતા 303 રુપિયા અને તે ઉપરના પહેલા રિચાર્જ ઉપર મળનારી સમર સરપ્રાઇઝ ઓફર જલ્દીથી પરત લઇ લેવામાં આવશે.
ટેલીકોમ કંપની યૂઝર્સ ને ઓફર અંગર્તગત ત્રણ મહિના માટે મફત ટેડા અને કોલ આપી રહી હતી. પરંતુ કંપને એ તે પણ જણાવ્યું હતું કે જે ઉપભોકતા આદેશ પહેલા જિયો ની સમર સરપ્રાઇઝ ઓફર લઇ લીધી છે તેને તે ઓફર અંતર્ગત સેવા મળતી રહેશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS