રિયો ઓલંપિક : પી વી સિંધૂ ફાઇનલ માટે તૈયાર

0
171

રિયો ઓલંપિક માં ભારત માટે ખુશીની વાત છે બૈડમિંટન ના મહિલા વિભાગમાં પીવી સિંધૂ ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. આ સાથે તેણે ઇતિહાસ રચી દીધો છે. જયારે કુશ્તી માં નિરાશ થવાના સમચાર સાથે બબીતા પહેલા મેચમાં હારી ગઇ પરંતુ પહલવાન સાક્ષી મલિકે ઐતિહાસિક સફળતા પછી બૈંડમિંટન માં પણ પીવી સિંધૂ દેશ ને બીજો ચંદ્રક અપાવશે. તે બૈડમિંટન ના ફાઇનલમાં પહોચવા વાળી ભારતની પહેલી ખેલાડી બની ગઇ છે. હવે તે સુવર્ણ ચંદ્રક માટે રમશે.
સિંધૂ એ જાપાન ની નોજોમી ઓકૂહારા ને સેમીફાઇનલમાં જોરદાર ઝટકો આપ્યો અને સીધી ગેમ માં હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સિંધૂ થી પહેલા પાછળ ઓલંપિકમાં સાઇના નેહવાલ બૈંડમિંટનમાં દેશ માટે કાંસ્ય ચંદ્રક જીતો હતો. પહેલા મુકાબલામાં સિંધુ એ 21-19 થી જીત મેળવી, પરંતુ બીજા સેટમાં શાનદાર પ્રદર્શન કરી 21-10 થી જીત હાંસલ કરી હતી.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS