આરટીઆઇ દિવસ : 10 વર્ષ થયા : કુલ 26 લાખ આર ટી આઇ ફાઇલ થઇ છે

0
76

આરટીઆઇ ઉપર કામ કરનાર સંસ્થાના એક રિપોર્ટ મુજબ સંસ્થાએ કેન્દ્ર અને 14 રાજય સૂચના આયોગ ની વાર્ષિક રિપોર્ટના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 0.3 ટકા લોકો એ આરટીઆઇ કરી છે. જયારે આરટીઆઇ એકટ 12 ઓકટોબર 2005 ના રોજ આખા દેશમાં લાગુ કરાયો હતો. સીએચઆરઆઇ જણાવ્યાનુસાર કેન્દ્રિય સૂચયના આયોગ અને છતીસગઢ, મહારાષ્ટ્ર, મેઘાલય, સિકિકમ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉતરાખંડ,રાજસ્થાન, અસમ, પ.બંગાલ, રાજયની સૂચના આયોગની વેબસાઇટ 2014-158 ની વાર્ષિક રિપોર્ટ ના આધારે જાણવા મળે છે કે કુલ 26 લાખ આરટીઆઇ ફાઇલ થઇ છે. બાકિ રાજયનો ની વાર્ષિક રિપોર્ટ તેમની વેબસાઇટ ઉપર જણાતી નથી. બધા રાજયોએ પોતાની વેબસાઇટ ઉપર પ્રદર્શિત કરવી જોઇએ.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS