ભારત ને રુસે સમર્થન આપ્યું : પાકિસ્તાન આતંકી ઠેકાણા નષ્ટ કરે

0
82

પાકિસ્તાન ના આતંકી શિબિરો ને સર્જિકલ સ્ટ્રાઇક બાદ દુનિયાભર માંથી ભારત ને સમર્થન મળી રહ્યું છે ત્યારે હવે રુસે પણ ભારતને સહયોગ આપવાની વાત કરી છે. રુસે એક તરફ ભારતને સમર્થન કરતા જણાવ્યું કે પાકિસ્તાન થી આતંકી શિબિરો ને નષ્ટ કરવાની અપીલ કરી છે.
ઇસ્લામાબાદ થી આશા છે કે પોતાના વિસ્તારમાં આતંકવાદીઓના સમૂહોની ગતિવિધીઓ ને રોકવામાના કદમ ઉઠાવે. સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા ઉપર વધતા તનાવ ને લઇને ચિંતા વ્યકત કરી હતી. આ તનાવ માં કોઇ વધારો થાય તેવી સ્થિતી ન સર્જાય તેવી અપીલ કરીછે. પોતાના વિવાદોને વાતચીત કરી નિર્ણલ લાવે તેવું જણાવ્યું છે. અમોને આશા છે કે પાકિસ્તાન આતંકીઓના ઠેકાણા ને નષ્ટ કરવાની કાર્યવાહી કરશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS