કાશ્મીર : આતંકી સબજારના જનાજામાં જોડાયા બુરહાન વાની ના પિતા

0
44
Sabzar Ahmad Bhat The Hizbul Mujahideen
Sabzar Ahmad Bhat The Hizbul Mujahideen

કાશ્મીર ઘાટીમાં હિજબુલ ના આતંકી સબજાર ની સુરક્ષાદળો સાથે મુઠભેડમાં ઢેર થયા પછી તેના જનાજા માં મોટી સંખ્યામાં સ્થાનીક લોકો હાજર રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પુલવાવ ના રતસન વિસ્તારમાં સબજાર ના જનાજામાંમોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ જનાજા માં હિજબુલ કમાંડર રહેલ આતંકી બુરહાન વાની ના પિતા સહિત સ્થાનીક લોકો શામેલ થયા હતા. કોઇ સ્થાનીય આતંકી પણ શામેલ થયા હતા. પરંતુ તે વાત ની હજુ સ્પષ્ટતા નથી થઇ.
આતંકી સબજાર ને મુઠભેડમાં મરાયા પછી શનિવારે જમ્મુ કાશ્મીર લિબ્રેશન ફ્રંટ ના અધ્યક્ષ અને અલગાવવાદી નેતા યાસિન મલિક પણતેના ઘરે પહોંચ્યા હતા. ઉલ્લેખનિય છે કે શિનવારે સેના ના જવાનો સાથે થયેલ મુઠભેડમાં હિજબવલ આતંકી સબજાર ને મારી નખાયો હતો. મુઠભેડ દરમિયાન ઢેર થયેલ આતંકી સબજાર બુરહાન વાની ના વિસ્તારમાં ત્રાલ નો રહેવાસી હતો. હિજબુલ મુજાહિદીન ના આતંકી બુરહાન ને ગત વર્ષે મુઠભેડમાં મરાયા બાદ તે સક્રિય હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS