ફિલ્મ રિલીઝ થતા પહેલા સચીન પી.એમ. મોદી ને મળ્યા

0
34
Sachin Tendulkar meets PM Narendra Modi
Sachin Tendulkar meets PM Narendra Modi

ક્રિકેટના ભીષ્મપિતામહ તરીકે જાણીતા સચિન તેંડુલર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા. સચિન આ દિવસોમાં પોતાની આવનાર ફિલ્મમાં વ્યવસ્ત છે. સચિન ના જીવન ઉપર આધારિત ફિલ્મ સચિન એ બિલિયન ડ્રિમ્સ 26 મે ના રોજ રીલીઝ થવાની છે. પરંતુ સામાન્ય રીતે મુલાકાત નો કોઇ ધ્યેય ન હતો. એ સ્પષ્ટ નથી થયું કે, સચિન રાજયસભા ના સાંસદ પણ છે. ઉલ્લેખનિય ચે કે, સચિન ની ફિલ્મ નું નિર્દેશન જેમ્સ એર્સ્કિને કર્યું છે. આ ફિલ્મ સચિન ઉપરાંત તેની પત્ની, દિકરો, દિકરી સાથે વીરેન્દ્ર સહેવાગ અને મહેન્દ્રસિંઘ ધોની પણ નજરે આવશે. આ પહેલા પીએમ ઘણી વાર સચિન અને ક્રિકેટ ની વાત કહી ચૂકયા છે. સચિન ખુલલ ભારત એટલે સ્કિલ ઇન્ડિયા ના બ્રાંડ એમ્બેસેડર પણ છે. સાથે પી.એમ. મોદી એ જણાવ્યું હતું કે તે વધારે ફિલ્મો જોતા નથી. પરંતુ મહાપુરુષોના જીવન ઉપર બનેલી ફિલ્મો જોવાનો શોખ છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS