સાળંગપુર હનુમાનજી મંદિરે નારીયેલ વધારવા માટે અદભૂત શોધ..! (જુઓ : વિડિયો)

0
2898

બધાજ હિંદુ મંદિરોમાં લગભગ નારીયેલ વધેરવાના કારણે ગંદકી થતી હોય છે. ઉપરાંત વાસ મારતી હોય છે. આ ગંદકી અને કોઇ બીજી સમસ્યાઓ ઉત્પન્ન ન થાય તે માટે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે એક અદભૂત અને અનોખો ઉપાય શોધી કાઢયો છે. ત્યાં હનુમાનજીની મોટી પ્રતિમા મૂકી છે એના મુખમાં નારીયેલ મુકવાથી તેમના હાથમાંથી પ્રસાદરુપે નારીયેળના કટકા થઇ બહાર આવી જાય છે.

(સૌજન્ય : પીનાબેન કોટક-રાજકોટ)

NO COMMENTS