પાક.આતંકવાદ નું મૂળ છે મૂળને ઉખાડી ફેંકવું પડશે : સાધ્વી પ્રાચી

0
52

સાધ્વી પ્રાચીએ જણાવ્યું હતું કે : પાકિસ્તાન આતંકવાદ નું મૂળ છે. આ મૂળને ઉખાડી ફેંકવું પડશે સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા દેશનું માન વધ્યું છે. પી.એમ. મોદી એ પાકિસ્તાનને મોઢા ઉપર તમાચો માર્યો છે. હવે ભારત ચૂપ નહીં બેસે. ઇંટ નો જવાબ પથ્થર થી આપવો પડશે.
ખૈર વિસ્તારમાં આવેલા સાધ્વી પ્રાચીએ વધુમાં જણાવ્યું કે દેશ માટે જે વીર શહીદ થયા છે. તે દરેક ભારતવાસીઓના દિલમાં જીવતા રહેશે. સાધ્વી પ્રાચી નું સ્વાગત કરાયું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર મદરેસા, મસ્જિદો ઉપર ખર્ચો કરે છે. સરકાર મંદિરોના પુજારી ને પગાર આપે. ભવિષ્યમાં હું ચૂંટણીમાં કે રાજકારણમાં નહીં આવું.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS