શું કલાકાર આતંકવાદી હોય છે ? : સલમાન ખાન

0
85

મુંબઇ : ઉરી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારો ના થઇ રહેલા વિરોધ સામે બોલીવૂડ સ્ટાર સલમાન ખાન ને પણ  એક કાર્યક્રમમાં ટીપ્પણી કરતા તેમણે  જણાવ્યું કે : તે કલાકાર છે. આતંકવાદી નહીં સરકાર તેને વીઝા અને ભારતમાં રહેવાની મંજૂરી આપે છે. જયારે સર્જિકલ સ્ટ્રાઇક ઉપર સલમાન ખાને જણાવ્યું કે તે આતંકવાદી હતા ને ? પ્રોપર એકસન હતું
કલાકાર અને આતંકવાદી બન્ને અલગ અલગ વાત છે. શું કલાકાર આતંકવાદી હોય છે ? કલાકાર વીઝા લઇને આવે છે આપણી સરકાર તેને મંજૂરી આપે છે. આદર્શ સ્થિતી શાંતિ અને ભાઇચારામાં છે. પરંતુ જે થયું છે તે હવે જાહેર છે. એકશન નું રીએકશન તો હોય જ..
ઉલ્લેખનિય છે કે, ઉરી હુમલા પછી પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન, માહિરા ખાન, અલી જફર, સહિત ઘણા અભિનેતાઓ અને ગાયકો ને પાકિસ્તાન પાછા જવાની માંગ ઉઠી હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS