બેવકૂફછે સલમાન ખાન: પાકિસ્તાન જઇ કામ કરે : રાજ ઠાકરે

0
74

પાકિસ્તાની કલકારોના બચાવમાં ઉતરેલા સલમાન ખાન ખરાબ રીતે ઘેરાઇ ગયો છે. મનસે ના અધ્યક્ષ રાજ ઠાકરે એ સલમાન ખાનને બેવકૂફ છે અને તેણે ફકત શૂટિંગ માં હી મોઢું ખોલવું જોઇએ. ઠાકરે એ જણાવ્યું કે તેને પ્રોબ્લેમ હોય તો પાકિસ્તાન ચાલ્યો જાય ત્યાં જઇ ને કામ કરે તેણે દેશની નહીં, પરંતુ પાકિસ્તાન માં પોતાની ફિલ્મ ના કારોબારની ચિંતા છે. જયારે શિવ સેના એ સલીમ ખાન ને સલમાન ને ઘર માં બંધ રાખવાની સલાહ આપી છે.
પત્રકાર પરિષદ માં રાજ ઠાકરે એ જણાવ્યું કે પાકિસ્તાની કલાકારો પ્રત્યે પ્રેમ છે તો ત્યાં જઇ ફિલ્મ બનાવે અને ત્યાં રિલીઝ કરે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS