સની લીયોની નું મુખ્ય કામ પોર્ન ફિલ્મ કરવાનું છે : રાખી સાવંત

0
470

હંમેશા કાંઇક ને કાંઇક વિવાદ માં રહેનારી બોલીવૂડ ની કોન્ટ્રવર્સી કવીન રાખી સાવંત એકવાર ફરી ચર્ચામાં રહી છે ત્યારે રાખી એ આ વખતે સની લીઓની ઉપર નિશાના સાધતા જણાવ્યું કે તેનું મુખ્ય કામ પોર્ન ફિલ્મોમાં કામ કરવાનું છે.
રાખી સાવંત ઘણી ફિલ્મોમાં આઇટમ સોંગ કરી ચૂકી છે. પરંતુ હવે રાખી મોટા પડદા ઉપર ગાયબ થઇ ગઇ છે. જયારે આઇટમ સોંગ્સ માટે સની લીયોની ની ડિમાન્ડ વધતી જાય છે. રાખી સાવંતે જણાવ્યું કે તેને સૌ પ્રથમ ઇન્ડસ્ટ્રીઝમાં શાહરુખ ખાન ઓળખતો હતો.
તેણે ખુદ પોતાને કિંગખાનની શોધ જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે :સની નો આ કિંગખાન સાથે પહેલું કામ છે. જે તે આ સમયે કરી રહી છે. મેં તે કામ ઘણીવાર કર્યું છે. જોવાનું રહ્યું કે તે આઇટમ નંબર કેટલીવાર કરી શકે છે. દમ નિકળી જાશે. તેનું કામ પોર્ન ફિલ્મ કરવાનું છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS