સાર્ક સંમેલન : ભારત ની હાજરી વગર સંભવ નથી

0
88

ઉરી આતંકી હુમલા પછી પાકિસ્તાન ને અલગ કરવા ભારતની ફૂટનિતિક ને સફળતા મળી છે. ઇસ્લામાબાદ માં આ વર્ષે નવેમ્બર માં યોજાનાર સાર્ક દેશોમાં 19 માં સંમેલન ને બંધ રખાયું છે. એક સમાચાર મુજબ હાલમાં આ સંમેલન સ્થગીત રખાયું છે. નિયમોનુસાર એક દેશ સંમેલનમાં ભાગ ન લેવાથી સાર્ક બેઠક પોતાની રીતે જ સ્થગિત થઇ જાય છે.
મંગળવારે આ સંમેલન માં ભારત ની દૂરી બનાવવાની વાત પછી બાંગ્લાદેશ, ભૂતાન અને અફઘાનિસ્તાને પણ સંમેલન થી દૂર રહેવાની વાત કહી હતી. બુધવારે અન્ય સદસ્ય દેશ શ્રીલંકા ભારત સંમેલનમાં શામેલ નહીં થવાથી એક પ્રશ્ર્ન ઉભો કરી દીધો હતો. આખરે પાકિસ્તાને સ્વિકારવું પડયું કે ભારતે સાર્ક સંમેલન માં ના પાડી તો શું અસર થાય છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS