પાંચ બેંકો ને એસબીઆઇ માં મર્જ ની મંજૂરી

0
97

વૈશ્ર્વિક સ્તર ના બેંક બનાવાના ભારતીય સ્ટેટ બેંક-એસબીઆઇ નિદેશક મંડળે પાંચ એસોસિયેટ બેંકો તથા ભારતીય મહિલા બેંક ને એસબીઆઇ માં મર્જ કરવા માટે મંજુરી આપી દીધી છે. આ બેંકના કર્મચારીના હિતનું ધ્યાન રખાયું છે. એસબીઆઇએ આપેલી માહિતી મુજબ એસબીઆઇ ના કેન્દ્રિય નિદેશક મંડળે સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ મૈસુર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેંક ને ભારતીય સ્ટેટ બેંક માં મર્જ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.
નિદેશક મંડળ સ્ટેટ બેંક ઓફ પટિયાલા એ સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદે એસબીઆઇ માં મર્જ માટે અલગ યોજનાને મંજૂરી અપાઇ છે. મર્જ પ્રસ્તવાવ મુજબ એસબીબીજે ના શેયરધારકોને એસબીઆઇના શેયર મળશે. મર્જર પ્રસ્તાવ અંતર્ગત જે બેંકોનું મર્જ થશે તેના કર્મચારીને પગાર તેમજ ભથ્થામાં કોઇ નુકશાન નહીં થાય. સાથે સેવા નિવૃતિ કર્મચારીના પણ લાભ મળશે.
(સુત્રોમાંથી એજ્ન્સી)

NO COMMENTS