એસ.બી.આઇ. દ્વારા 6 લાખ જેટલા ડેબિટ કાર્ડ બ્લોક કરી દીધા

0
96

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 6 લાખ જેટલા ડેબિટ કાર્ડ બ્લોક કરી દીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરક્ષામાં ખામીના કારણે એસબીઆઇએ આ નિર્ણય લીધો છે. બેકના સુત્રો અનુસાર એસબીાઇ નુંનેટવર્ક બાહર ના એટીએમ થી કોઇ ખલેલ પહોંચી છે. આ પહેલીવાર બનાવ બન્યો છે. જે કોઇ બેંક આટલા મોટા પાયે ડેબિટ કાર્ડ બ્લોક કરવા પડયા હોય.
આ સંબંધે એક અધિકારીએ જણાવ્યું કે ટેકનોલોજી ની સુરક્ષામાં ખામી થવાના કારણે નિર્ણય લેવાયો છે. તેમણે જણાવ્યું કે બેંક તરફથી કોઇ ખામી નથી સર્જાણી અન્ય બેંકો ને પણ આ સમસ્યા નો બે ચાર વાર વિક્ષેપ પડયો છે. આ સમસ્યા લાંબા સમયથી ચાલી આવે છે. અમુક વાઇરસ ના કારણે સીસ્ટમ માં ખલેલ પહોંચી છે. ડેબિટ કાર્ડ ઉપયોગ કરવાથી ડેટા ચોરીની સંભાવના રહે છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS