વિમાન હાઇજેક કરવાનો પ્લાન : ચેન્નાઇ-મુંબઇ-હૈદરાબાદ

0
30
Security stepped up at Chennai-mumbai-haidrabad airport
Security stepped up at Chennai-mumbai-haidrabad airport

ચેન્નાઇ એયરપોર્ટ ઉપર હાઇજેક ની ધમકી ભરેલો ફોન આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓએ ચેન્નાઇ, મુંબઇ અને હૈદરાબાદ એયરપોર્ટ ની સિકયોરીટી વધારી દીધેલ છે. અને હાઇએલર્ટ જાહેર કરેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરક્ષા એજન્સી દ્વારા તપાસ શરુ કરાઇ છે. મળતી વિગત મુજબ 23 લોકોએ હાઇજેક કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ પહેલા એયરપોર્ટ સિકયોરીટી કમિટિ દ્વારા સુરક્ષા ને લઇને મિટિંગ બોલાવામાં આવી હતી. સુત્રોના જણાવ્યાનુસાર એક મહિલા તરફથી ઇમેલ આવ્યો હતો. જેમાં 6 છોકરા મુંબઇ, ચેન્નાઇ અને હૈદરાબાદ એયરપોર્ટ ને હાઇજેક કરવાનો પ્લાન બનાવી રહ્યા છે. જેમાં 23 લોકોની ટીમ શામેલ હતી. રવિવારે હાઇજેક કરવાનો પ્લાન બનાવેલ હતો.
એરપોર્ટ ફોર્સની સીકયોરીટી અને ફોર્સ વધારી દેવામાં આવી હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS