સ્વેચ્છા એ વેશ્યાવૃતિ અપરાધ નથી : HC

0
135
self Prostitution is not crime
self Prostitution is not crime

જો કોઇ મહિલા ને બળપૂર્વક તથા મજબૂરી નો લાભ ઉઠાવતા આ ધંધામાં નથી લાવવામાં આવી અને તે પોતાની ઇચ્છાથી આમાં જોડાયેલ છે તો વેશ્યાવૃતિ અપરાધ નથી. આ વાત ગુજરાત હાઇકોર્ટમાં જણાવાઇ હતી. શુક્રવારે વિનોદ પટેલ ની એક અરજીની સુનવણી દરમિયાન હાઇકોર્ટે જણાવ્યું કે સેકસ વર્કર પોતાની ઇચ્છા થી અને કોઇ જબરજસ્તી થી વેશ્યાવૃતિ માં શામેલ છે તો આ કોઇ અપરાધ નથી અને તેના ઉપર કોઇ મામલો બનતો નથી. ઉલ્લેખનિય છે કે ગુજરાત પોલીસે સૂરમાં એક સેકસ કૌભાંડનો ભાંડાફોડ કરેલ હતો. આમાં પોલીસે પાંચ સેકસ વર્કર અને એક વિનોદ પટેલ નામના વ્યકિતને ગિરફતાર કરેલ પટેલ નું જણાવવું હતું કે કોઇ પીડિતની ઇચ્છા સામે દેહ વ્યાપારમાં કોઇ વ્યકિત નું શોષણ માં શામેલ નથી. ફરી પોલીસે પટેલ ઉપર આઇપીસી કલમ 370 મુજબ કેસ દાખલ કરેલ.
પોલીન કાર્યવાહી પછી પટેલે હાઇકોર્ટમાં અરજી કરી અને જણાવ્યું કે કોઇ સેકસ વર્કર અથવા પીડિત સાથે નથી પકડાયેલ નથી. બાદમાં કોર્ટે તેમના તમામ આરોપોને નકારી કાઢયા હતા. અને જણાવ્યું કે તે કોઇ રૈકેટનો ભાગ ન હતા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS