મુંબઇ : એમબીએ યુવતીઓનું સેકસ રેકેટ હનીટ્રૈપ દ્વારા કરોડોની વસૂલી

0
88
Sex racket busted in mumbai
Sex racket busted in mumbai

મુંબઇમાં એક એવા સેકસ રેકેટનો બહાર આવ્યું છે જેમાં એમબીએ કરી ચૂકેલી યુવતીઓ આ રેકેટ ચલાવતી હતી. અને તે યુવતીઓ અમીર લોકોને હનીટ્રેપમાં ફસાવી લાખો ની ઠગાઇ કરતી હતી. આ ગેંગ ના અત્યારસુધી 33 લોકો ગિરફતાર થઇ ચૂકયા છે. જેમાં 6 યુવતીઓ ઉપરાંત 6 વકિલ પણ શામેલ છે. જે બ્લેકમેલિંગ સાથે કેસ દાખલ કરી પૈસા વસુલવામાં મદદ કરતા હતા.
આ ગેંગ ની માસ્ટરમાઇન્ડ આકાંક્ષા હિજકિલ અને અક્ષત શર્મા સાથે શિખા તિવારી નામની યુવતી મુખ્ય સુત્રધાર જણાવાયા છે. જે મુંબઇમાં ડીજે નં કામ કરી રહી છે. શિખા તિવારી સાથે આ ગેંગ ના તાર ખુલવાની શકયતા છે. આકાંક્ષા અને તેનો બોયફ્રેન્ડ અક્ષત ની સ્પેશ્યલ ઓપરેશન કરી અજમેર થી ગિરફતાર કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શખ્સો અમીર લોકો ને ખાસ કરી ને ડોકટરો અને અમીર માણસોને પોતાની ઝાળમં ફસાવતા હતા. આ ગ્રુપ અમીરો ની સાથે પોતાની ગૈંગ ના લોકો સાથે સંબંધ બનાવતા હતા. પછી તેને રેપ કેસ માં ફસાવવાની ધમકી આપી લાખો ની વસૂલી કરતા હતા. આ ગ્રુપના ઘણા લોકો શિકાર થયા છે જેએાના નામ એફઆઇઆરમાં દાખલ કરાવાયા છે. એફઆર આઇ નોંધાવ્યા પછી આગળનું કામ ગ્રુપના વકિલોનું હોય છે . જે પોતાનું કામ કોર્ટમાં અને કોર્ટ બહાર કરે છે. જે મામલે સેટલ કરવાના નામ ઉપર મોટી રકમ વસૂલવામાં આવતી હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS