તમીલનાડુ ના સી.એમ.બની શકે છે શશીકલા

0
58
shashikala possible to cm of tamilnadu
shashikala possible to cm of tamilnadu

જયલલીતાથી નજીકના શશિકલા તમિલનાડુ ના મુખ્યમંત્રી બની શકે છે. આ માટે પાર્ટીની એક મોટી બેઠક બોલાવામાં આવી છે. જયલલિતાના નિધન પછી શશિકલા પાસે સતાની ચાવી આવતા જ તમિલનાડુ સરકારમાં બદલાવ અને સાફ મહેસુસ કરવામાં આવી રહ્યું છે. આ બદલાવોની કિંમત એક સમયના નજીકના રહેલા લોકોએ પણ ચૂકવવી પડી રહી છે. મુખ્યમંત્રી પનીરસેલ્લવમ ના સલાહકાર અને ચીફ સેક્રેટરી ને કાઢયા પછી આ વાતને વધુ સમર્થન મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર તમિલનાડુ સરકારના મુખ્ય સચિવ બાલકૃષ્ણન ને પોદાના પદ ઉપર થી હટાવાયા છે. તેમને જયલલિતાએ તેના નિવૃતિ બાદ આ હોદા ઉપર રખાયા હતા. તેમની ગણતરી જયલલીતાના અંગત અધિકારી તરીકે થતી હતી. અધિકારીને હટાવવાના નિર્ણય શશિકલાએ કરેલ છે. પાર્ટીના હોદેદારો તેમજ અધિકારીઓ શશિકલાના આદેશનો ચૂપચાપ પાલન કરે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS