પી.એમ. મોદી લખનઉ જઇ શ્રીરામ મંદિર બનાવવાની જાહેરાત કરે : શિવસેના

0
89

પી.એમ. નરેનદ્ર મોદી લખનઉ માં દશેરા મનાવવાની યોજના ઉપર શિવસેના દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે. શિવસેનાએ જણાવ્યું છે કે લખનઉ જઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા માં શ્રી રામ મંદિર બનાવવાની જાહેરાત કરે.
પાર્ટીના વર્તમાનપત્ર એડિટર માં લખ્યું છે કે પી.એમ. નું હવેનું લક્ષ્ય પાક અધિકૃત કાશ્મીર અને બ્લૂચિસ્તાન ની સ્વતંત્ર્તા છે આના માટે જો મોદી બ્લૂચિસ્તાન માં દીવાળી મનાવે તો કોઇ નવાઇ નથી. શિવસેનાએ જણાવ્યું કે વિપક્ષ નું માનવું છે કે જો મોદી ઉત્તર પ્રદેશ ની યાત્રા કરે છે તો ત્યાં એક રાજનીતિક માહૌલ પેદા થશે. પરંતુ શિવસેના ઇચ્છે છે કે મોદી લખનઉ જાય. પરંતુ કોઇપણ રાજનીતિક પાયદા માટે નહીં પરંતુ ત્યાં જઇ અયોધ્યા શ્રીરામ મંદિર બનાવવાની જાહેરાત કરે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS