25 મે- શનિ જયંતી : પુજા-ઉપાયો કરવાથી સાડાસાતી, મહાદાશા, અંતરદશા નું અશુભ ફળ ઓછું થાય છે

0
66
Shri shanidev shani jyanti 25 may
Shri shanidev shani jyanti 25 may

વક્રી ચાલી રહેલા શનિ મહારાજની દ્રષ્ટિ હાલમાં આ સમયે ભયાનક અને દુખદાયી સ્થિતિમાં છે. ત્યારે સૌથી ક્રૂર માનનારા આ ગ્રહ કુંડળીમાં હોવાથી પરેશાન જાતક માટે 25 મે ના રોજ શનિ જયંતી ઉપર વિધિ વિધાન પૂર્વક પૂજા અને ઉપાયો કરવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે. આ દિવસોમાં શનિની સાડાસાતી, મહાદાશા, અંતરદશા ના અશુભ ફલો ઓછું થાય છે અથવા દ્રષ્ટિમાં બદલાવ થાય છે. ખાસ વાત એ છે કે આ દિવસે ચાર ગ્રહો ની યુતિ શનિ ની ક્રૂરતા માં કમી લાવતા તેની દ્રષ્ટિ શુભ અને ફળદાયી બની રહે છે. આવામાં મુકિયદાયીની શનિની વિશેષ પુજા આરાધના થી દુખો અને સંઘષોથી ઉગારવામાં કારગત નિવડે છે. શનિ જયંતિ ના દિવસે ગુરુ નોપ્રભાવ બળી શની ની દ્રષ્ટિ છઠ્ઠા ભાવ ઉપર પડવાથી અશુભ ફળોનું નષ્ટ કરી શુભતા માં વૃધ્ધિ કરે છે. આ દિવસે શનિની દ્રષ્ટિ જે ભાવ ઉપર પડશે ત્યાં બૃહસ્પતિ ની દ્રષ્ટિ સાથે શુક્ર, બુધ, સૂર્ય ની પણ દ્રષ્ટિ પડવાથી અશુભ ફળોમાં કમી આવશે. શુભ ગ્રહોની દ્રષ્ટિ શનિ ની દ્રષ્ટિ ના તે સ્થાન ની રક્ષા કરશે તે સાથે સૂર્ય, શુક્ર , ગુરુ અને મંગળ નુ એક સ્થાન હોવું શની ની 10 પ્રકારની દશાઓમાં થી મુકિત દેવાડાવે છે. શનિ જયંતીના દિવસે શનિ મહારાજની પૂજા કરવાથી, કષ્ટોમાંથી છુટકારો મળે છે. તે દિવસે થોડા ઉપાયોથી પણ શનિદેવ ખૂશ થાય છે. ધન, મકર, વૃશ્કિ રાશીના જાતકો ઉપર સાડાસાતી ચાલી રહી છે. જયારે વૃષભ, ક્ધયા રાશીના જાતકો માળે ઢય્યા ચાલી રહી છે. આવા જાતકોએ શનિ જયંતીના દિવસે શનિ મંદિરે દીપદાન, ઉપવાસ, પૂજા અર્ચના કરવા જોઇએ. ઉપરાંત તે દિવસે તેલનો અભિષેક, અને દાન પૂણ્ય કરવું જોઇએ.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS