સિંધૂ સમજૌતા તોડાશે તો પાક ઉપરનો હૂમલો માનશે

0
48

ઉરી આંતંકી હુમલા પછી ભારતે સિંધુ નદી સમજૌતા ની સમીક્ષા કરી પાકિસ્તાન માં ભારી ચિંતા થઇ ગઇ હતી. પાકિસ્તાન ના રાજનીતિક દળો એ જણાવ્યું કે : ભારત સિંધુ સંધિ તોડવા નો એકતરફથી નિર્ણય નો કરી શકે. પાક નેતાઓ એ કહ્યું : સંધિ તોડના પાકિસ્તાન ઉપર હુમલો કર્યો તેવું માનવામાં આવશે. ઇસ્લામાબાદમાં મળેલ સર્વદલીય બેઠકમાં પાકિસ્તાન ના નેતાઓ એ ભારત ઉપર બ્લુચિતસ્તાનમાં દખલ દેવાનો આરોપ લગાવ્યો હતો.
પાકિસ્તાન પી.એમ. નવાજ શરીફ ની અધ્યક્ષતા માં મળેલી રાજનિતિક અને સંસદીય દળો ની બેઠક પછી સંયુકત નિવેદનમાં ભારત તરફથી પાકિસ્તાના કબ્જા વાળું કાશ્મીર પીઓકે માં કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇક ની નિંદા કરાઇ હતી. સંઘર્ષ વિરામ ભંગ નો આરોપ લગાવ્યો હતો. પાકે જણાવ્યું કે તેનાથી વિસ્તારમાં શાંતિ ને ખતરો છે. પી.એમ. શરીફ ને પીઓકે ના તાજા સમાચાર આપવામાં આવ્યા હતા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS