રોડ સોમાં જૂતા ફેંકાવા નું કૃત્ય બીજેપી – આર.એસ.એસ. એ કરાવ્યું : રાહુલ

0
45

સીતાપુરમાં રોડ સો સમયે  એક યુવાને  રાહુલ ગાંધી ઉપર જૂતા ફેંકી વિરોધ કર્યું હતું. બાદમાં પોલીસ આરોપી  ને પકડી પોલીસ સ્ટેશન લેઇ ગઈ. આ ઘટના ને લઇ રાહુલ ગાંધી નું કેહવું એવું છે કે આ કૃત્ય બીજેપી-આર.એસ.એસ. મળી ને કરાવડાવ્યું છે. જાણકારી અનુસાર જૂતા ફેંકનાર વ્યક્તિનું નામ હરિઓમ છે. અને તે સીતાપુર ના શાસ્ત્રીનગરમાં રહેવા વાળો છે.  સીતાપુરમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ની કિશાન યાત્રાનું  બીજુ ચરણ સોમવાર થી ચાલુ થયું. જયારે આ યાત્રા ટ્રાન્સપોર્ટ ચોક પોહ્ચ્યું ત્યારે એકે  યુવાનએ પોતાના જૂતા કાઢી રાહુલ ગાંધી ઉપર ફેંક્યું. ત્યાર બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે આ સડયંત્ર બીજેપી અને સંઘ દ્વારા થઇ છે.

(સૂત્રોમાંથી – અજેન્સી)

NO COMMENTS