2017 માં દુનિયામાં સૌથી વધુ વહેંચાણ ધરાવતા સ્માર્ટફોન

0
86
smartphone maximum selling in year 2017
smartphone maximum selling in year 2017

એપલે એક નવો રેકોર્ડ તોડયો છે. વર્ષ 2017 માં દુનિયાભરમાં એપલ 7 બેસ્ટ સેલિંગ સ્માર્ટફોનનો ખિતાબ પોતાને નામે કર્યો છે. રિપોર્ટ મુજબ વર્ષ 2017 માં દુનિયાભરમાં આઇફોન 7 ના 21.5 મિલિયન વહેંચાણ થયું છે. એટલે કે દુનિયાભરમાં માર્કેટમાં શેયર નો 6 ટકા ભાગ એપલનો છે.
એક રિપોર્ટના દાવા અનુસાર દરેક સેક્ધડમાં એપલ આઇફોન 7 ના 17.4 મિલિયન ફોન બુક થયા છે. આ રિપોર્ટ માર્કેટ રિસર્ચ ફર્મ સ્ટ્રેટઝી એનાલિસિસે જાહેર કર્યો છે. કંપની અનુસાર વર્ષ 2017 માં દુનિયામાં સૌથી વધુ વહેચાનાર 6 સ્માર્ટફોન એપલ ના આઇફોન 5 એસ અને આઇફોન 7 સામેલ છે. જયારે ઓપ્પો દુનિયામાં ત્રીજા સ્થાને છે વહેંચાણમાં ઓપ્પો ત્રીજા સ્થાને છે. સેમસંગના વાત કરીએ તો તેના બે મોડલ ટોપ પાંચ માં છે. પહેલા સેમસંગ ગેલેકસી જે 3 અને ગેલેકસી જે 6 આઇ સેમસાંગ ગેલેકસી જે 5 સૌથી લોકપ્રિય સ્માર્ટફોનના લિસ્ટમાં પાંચમા નંબર ઉપર છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS