સ્મૃતિ ઇરાની ડિગ્રી વિવાદ થી વધારે ચિંતા માં

0
48

કેન્દ્રિય કપડા મંત્રી સ્મૃતિ ઇરાની ના ડિગ્રી વિવાદ થી જોડાયેલ મામલે દિલ્હી ની એક કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે કોર્ટ તે વાત ઉપર જણાવ્યું કે કેન્દ્રિય મંત્રી ઉપર આરોપ છે કે તેણે ચૂંટણી સમયે ઇલેકશન કમીશન માં રજૂ કરેલ એફિડેવીડ માં પોતાનું એજયુકેસન કવોલિફીકેશન ની જાણકારી ખોટી આપી છે.
આ મામલે કોર્ટે સ્મૃતિ ઇરાની ની ડિગ્રી મામલે ઇલેકશન કમીશન ને ડિગ્રી ની તપાસ કરવાનો આદેશ કર્યો હતો. પટિયાલ હાઉસ કોર્ટ ઇલેકશન કમીશન ને કોર્ટે તેની ડિગ્રીની ખરાઇ કરવાનું જણાવ્યું હતું. તે પહેલા કોર્ટમાં ફરિયાદકર્તા અને લેખક અહમદ ખાનની દલીલો, સ્મૃતિ ની એજયુકેશનલ ડિગ્રી બાબતે દિલ્હી યુનિ. દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ ઉપર નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS